Vinod joshi : Indian poetics
Hello readers!
Hear I would like to write blog on the famous Gujarati poet vinod joshi. This task given by Dr. Dilip Barad sir,HOD of English Dipartment Maharaja Krishna kumar sinh ji Bhavnagar university. The session of vonod sir's lacture.
Vinod joshi's biography
Vinod joshi is a post modern Gujarati poet, and critic from Gujarat,India. His notable works including parantu, a collection of geets (lyric poetry) shikhandi, a long narrative poem based on shikhandi, character from the mahabharata, radio natak, swarup and siddhant (radio drama: from and theory and abridged PHd thesis). Tundikundika, a from of padyavarta, a gujarati mdieval literary genre (1987),and zalar vage zothadi, a collection of poem (1987).
Indian poetics
Western poetics to Gujarati, study and that's why to has introduced to PG parts.
Indian poetics is used in the context of sanskrit poetics. Poetics is mainly concerned with the effects of poetry in the mind of the man of literary taste and examine certain mental states.
Seven school of Indian poetics :
(1) The school of Rasa - ભરત મુનિ
(2) The school of Dhavni - આનંદ વર્ધન
(3)The school of vakrokti - કુંતક
(4) The school of Riti - વામન
(5)The school of Alankar - ભામાહ
(6) The school of auchitya - ક્ષેmendr
(7) The school of guna/Dosa - દાંડીવ
સ્થાયી ભાવો
અલંકારીકો
(1) ભટ્ટ લોલટ
(2) શ્રી શંકુક
(3) ભટ્ટ નાયક
(4) અભિનવ ગુપ્ત
શબ્દ શક્તિ
અભિધા:- સીધો અર્થ
લક્ષણા:- નજીક નો અર્થ
વ્યંજના :- સીધો અર્થ મળે પણ અન્ય અથ લેવાનો હોય
મમટ કહે છે કે વ્યંજના સૈથી ચડીયાતી છે લક્ષણા વિશિષ્ટ શક્તિ છે. મમટે લક્ષણા ના છ પકાર પાડયા છે.
ધ્વનિ સંપ્રદાય
(1) વસ્તુ ધ્વનિ
(2) અલંકાર ધ્વનિ
(3) રસ ધ્વનિ
વસ્તુ ધ્વનિ :- જમા વિચાર મુખ્ય હોય
દા. ત. આજે તમે બહુ વહેલા આવ્યા
અલંકાર ધ્વનિ :- અલંકાર વપરાયેલો હોય (કટાક્ષ)
દા. ત. ચાંદો નીચોવી અમે વાટકા ભયા
એને મોગરા કળી ભરી હરાવ્યા
રસ ધ્વનિ :- ભાવ કેન્દ્ર મા હોય
દા. ત. મેરે પીયા મે કછુ નહિ જાનૂ
મે તો ચુપ ચુપ ચાહુ
વસ્તુ ધ્વનિ વિચિત્ર છે
અલંકાર ધ્વનિ વિચિત્ર છે
રસ ધ્વનિ અલૌકિક છે
वक्रोक्ति
અમે વળી ને જોયું અને તમે મળ્યાં
વળાંક ગલી નો હોય કે પછી નજરુ નો વાક...
શબ્દ અને અથઁ ને આધારે જ કાવ્ય ના સૌદર્ય નો અનુભવ થાય.
હાથ મા છે તોય કાબુ બહાર છે
ભાગ્ય રેખાઓ નો કેવો ભાર છે...
વરસાદડો તો પહેલૂ થી જ છે વાયડો
ટીપે ટીપે મને દબડાવે
જાણે કે એ મારૂ બૈરૂ ને હુ એનો ભાયડો...
वक्रोक्ति ના 6 પ્રકાર પડ્યા છે
(1) वर्ण विन्यास वक्रता
(2) पद पूर्वार्ध वक्रता
(3) पद पराध वक्रता
(4) वाक्य वक्रता
(5) प्रकरण वक्रता
(6) पबंध वक्रता
અલંકારો
અલંકાર નૈસર્ગિક નથી અલંકાર અનિિવાર્ય નથી અલંકાર નો મહીમા છે. અને સાહિત્ય મા જરૂરી છે. વ્યક્તિમતા સાાથે જોડાયેેલી છે. અલંકાર શાસ્ત્રી છે. અલંંકા હમેશા કાવ્ય મા ઓગળી ગયેલો હોવો જોઈએ.
कुछ नहि करते फीर भी कीया करते है।
जीदगी नही जीते फीर भी जीया करते हैं।
Thank you....

श्रृंगार, करुणा वीर
रुद्र हास्य भयानका
विभत्साद भुत शांतय
नव नाटये रसा: समृता।
રિતી- शृंगार
શોક - કરુણા ભય - ભયાનક
ઉત્સાહ - વીર જુગુપસા - બિભત્સ
ક્રોધ - રુદ્ર વિસ્મય - અદભુત
હાસ - હાસ્ય શમ - શાંત

Very nice 👌👌
ReplyDelete